CANIS the dog - 86 - Last Part

  • 2.7k
  • 930

સીતા એ કહ્યું ભલે તે હાઇબ્રાઈડ ને માટે માત્ર ફાઈવ પર્સન્ટ જ હતા,પરંતુ એક જિનેટિક scientist માટે તે કેટેગરીનો વિષય હતો.બીજા પત્રકારે પૂછ્યું, means!!સીતાએ કહ્યું dogs ના ઓવરઓલ જિનેટિક સ્ટ્રક્ચર માં હાઇબ્રાઈડે five percent concave પુમા ને હેરીડેટ કરી હતી પરંતુ તેને તે નોહતી ખબર કે આના રાત્રી અને દિવસોમાં કેવા અલગ-અલગ પરિણામો આવી શકે છે.એ પત્રકારે પૂછ્યું યસ, just like!!સીતા એ કહ્યું ,ભલે તે five percent દિવસ દરમિયાન અર્થાત sunlight માં યથાવત માત્રામાં જો રહે પરંતુ ટ્વિલાઈટ થવાના આરંભ ની સાથે જ આ five percent રાઈસ થવા લાગે છે,.uptu ફીફ્ટી પરસેન્ટ અને દિવસ દરમિયાન જે માત્ર હલકો ફૂલકો વિચાર