બેલા:એક સુંદર કન્યા - 9

  • 3.1k
  • 1.5k

મનીષા કે દિપક બેલાની વાત ન સાંભળતા એ ખૂબ જ ગુસ્સે ભરાય. બેલાના શ્વાસ વધી રહ્યા તેની આંખો વધારે પહોળી થઇ એમાં પણ બેલા આટલી સુંદર એટલે એ વધારે બિહામણી લાગી રહી. હા...આઆઆઆ.એવો અવાજ કરવા લાગી.બેલાના બાંધેલા વાળ છૂટા થઈ ઉડવા લાગ્યા.બેલાના ચહેરા પર બંને બાજુથી લટ ઉડી ચહેરા પર આવવા લાગી.બેલાના ઉપર-નીચે એમ ચારે રાક્ષસી દાંત મોટા થઈ ગયા.બંને હાથ લાંબા કરયા. જંગલમાં જોરદાર પવન ફુક્યો.ચારેબાજુ જંગલમાં પાંદડા ઉડવા લાગ્યા.ધૂળની ડમરીઓ ચડવા લાગી. દીપક અને મનીષા અલગ-અલગ ઉભા રહયા.ઝાડના થડ પકડી રાખ્યા.નેહડાવાસીઓના છાપરા પણ ઉડી ગયા.કાચા બનાવેલા મકાન પડવા લાગ્યા.સૌ કોઇ અચાનક જ આવેલા વાવાઝોડાને જોઇ ડરી ગયા. મુખી