સીલેન્ડ - દુનિયાનો સૌથી નાનો દેશ

  • 4.7k
  • 1
  • 1.7k

લેખ:- દુનિયાનાં સૌથી નાનાં દેશ સીલેન્ડની સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિશ્વમાં એક બાજુ રશિયા.બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા અને ભારત જેવા વિશાળ દેશો છે તો બીજી બાજુ નાના દેશોની પણ એક અનોખી દુનિયા છે. તમને થશે કે આ પાછું શું નવું લાવી? તમને હમણાં વેકેશન હોવાથી ઝારખંડ તો ફેરવી લાવી! હવે આજે તમને લઈ જાઉં છું દુનિયાનાં સૌથી નાનાં દેશની સફરે. હા, બરાબર વાંચ્યું, સૌથી નાનાં દેશની સફરે. આ દેશનું નામ છે - સીલેન્ડ. ચાલો જઈએ એની સફરે, જેની સંપૂર્ણ માહિતી ઈન્ટરનેટ પરથી લીધી છે.નવાઈની વાત એ છે કે સીલેન્ડ નામના દેશની વસ્તી માત્ર 27 લોકોની છે. આનું કુલ ક્ષેત્રફળ દૂરથી ટેનિસ