એક પૂનમની રાત - પ્રકરણ 109

(120)
  • 6.6k
  • 6
  • 4.1k

એક પૂનમની રાત પ્રકરણ 109 નાનાજી કહી રહેલાં અને દેવાંશ આષ્ચર્ય, આનંદ અને થોડાં ભય સાથે સાંભળી રહેલો. એને મનમાં થયું આ બધું શું હશે ? હવે કાલે શું થશે ? આમાં એક સાથે મિલીંદ, વ્યોમા, હું સિદ્ધાર્થ અંકલ અને બીજા જીવની ગતિ આ બધું શું છે ? પછી એણે વ્યોમાને કહ્યું આપણે થોડીવારમાં નીકળવાનું છે બધી તૈયારી કરી લે આજે ખબર નહીં માં પણ કાયમનાં ઉકેલની આશામાં અને આપણાં મિલનનાં આનંદમાં એ પણ થોડી આનંદથી ઉત્તેજીત છે. હું મિલીંદનાં ઘરે ફોન કરીને જણાવી દઉં છું કે તેઓ અહીજ આવી જાય અને અહીંથી સાથેજ બધાંથી નીકળી જવાય. જંગલમાં જવાનું છે