કપીલ: (વંશીદા ને ધીમા અવાજે કહે છે) વંશીદા તારી પાસે થોડો સમય હશે? મારે આપડી સ્કૂલ થી લઈ ને અત્યાર સુધી ની ઘણી વાતો કરવી છે. ઘણું કહેવું છે તને!વંશીદા: કપીલ હું હવે જોબ કરું છું, પપ્પા ના ગયા પછી ઘરમાં કોઈ નથી જે ઘર માં આવક લાવી શકે. એટલે મેં અને મારી મોટી બહેન બંને જોબ કરીયે છે. તો શક્ય તો નથી. કપીલ નિરાશા થી પોતાની વાત ને આગળ ના વધારતા ત્યાંજ અટકી ગયો. ને ઠીક છે કહી ચૂપ થઈ ગયો. વંશીદા આ જોઈ ને સમજી ગઈ કે કપીલ ને ખોટું લાગ્યું હશે. એને પેહલી વાર વંશીદા પાસે કોઈ