અજાણ્યો હમદર્દ - ભાગ ૮ - છેલ્લો ભાગ

  • 3.9k
  • 1.8k

એક દિવસ મારા પપ્પાના સૌતેલા ભાઈ ગામડેથી એમના પરિવાર સાથે અમારા ઘરે આવ્યા અને પોતાના માતપિતાના મૃત્યુ અને દુઃખી જીવન વિશેની કહાનીઓ સંભળાવી. ગામડે તેમના ધંધામાં ખુબજ મોટું નુકશાન થયું હોવાથી તે બઘું વેચી કરીને અમારી પાસે મદદની આશાએ આવ્યા હતા. ભલે સૌતેલી માનો દીકરો હતો પણ પિતા તો એકજ હતા માટે મારા પપ્પાને તેમના ભાઈ ઉપર દયા આવી. આવનાર તોફાનથી બેખબર મારા પપ્પા તેમના ભાઈની લાગણીમાં વહી ગયા અને પરિવાર સહિત તેમને અમારા ઘરે આશરો આપ્યો. થોડા દિવસો બઘું સારું ચાલ્યું. અમે લોકો ખૂબ ખુશ હતા એમ માનીને કે અમારો પરિવાર હવે મોટો થઈ ગયો હતો. પણ તે ખુશીઓ