પિતા નો પ્રેમ

  • 7.7k
  • 1
  • 2.5k

અત્યાર સુધી મા નો પ્રેમ, મા નો લાડ, જોયો પણ કોઈ દિવસ વિચાર્યું ક પિતા શુ છે, પિતા નો પ્રેમ શુ છે. પિતા કઠોર છે, પિતા કડક છે અમુક વાર તો એમ પણ લાગે કે પિતા નિર્દયી છે પરંતુ હુ માનું છું કે પિતા કઠોર નથી પ્રેમાળ છે,પિતા કડક નથી પરંતુ પિતા નર્મ્ છે, પિતા મીણબત્તી જેવા પીગળી જાય એવા છે. મા તમારા વગર જમતી નથી પણ પિતા ભલે નથી પૂછતાં પણ એમને જો જમવા ઓછું હોય તો ખી ડે કે હુ જમી ને આવ્યો તમે જમી લો. પિતા તો એક દીકરી ની વેદના ને ઓછી કરવા વાળા છે. પિતા