કીડનેપ - 11

(17)
  • 2.9k
  • 1
  • 1.2k

અમિતાભ ની તબિયત જલ્દી થી સુધરતી જતી હતી પરંતુ હજુ ઘણી નબળાઈ હતી એવા માં તેને હોસ્પિટલ નાં બિછાને કઈક સુજી આવે છે અને તે અભિમન્યુ ને સાંજે રાશી અપહરણ કેસ નાં સીસીટીવી નાં ફૂટેજ લઈ ને આવવાનું કહે છે.હવે આગળ...__________હજુ અભિમન્યુ પોલીસ સ્ટેશન માં પહોંચ્યો જ હતો ત્યાં જ થોડી વાર માં તેને એક કોલ આવ્યો અને અભિમન્યુ તેની ખુરશી પર થી ઉભો થઇ ગયો. વાત સાંભળી ને અભિમન્યુ બોલ્યો, "આર યુ શ્યોર સર? તમને એવું કેમ લાગ્યું?"સામે છેડે અમિતાભ ફોન પર હતો. અભિમન્યુ નાં ગયા બાદ અમિતાભ રાશી અને ઋષિકેશ કેસ વિશે વિચારી રહ્યો હતો. અચાનક તેને કઈક