ધૂપ-છાઁવ - 62

(27)
  • 4.9k
  • 2.9k

નમીતા ખૂબજ ગુસ્સામાં હતી અને બંને હાથ વડે ઈશાનને મારવા લાગી અને એમ પૂછવા લાગી કે, મને ઘરમાં કેમ પૂરી દીધી છે ? નમીતાના આ પ્રશ્નનો ઈશાન પાસે કોઈ જવાબ ન હતો તેણે નમીતાને પાણી પીવડાવ્યું અને થોડી શાંત પાડવાની કોશિશ કરી. પછી ડૉક્ટર સાહેબને ફોન કરીને તે તેને તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યાં હોસ્પિટલમાં લઈ ગયો અને નમીતાને તેના ઘરે લઈ ગયા પછીથી અત્યાર સુધીમાં નમીતા સાથે જે કંઈપણ બન્યું અને નમીતાએ મિસ ડીસોઝા સાથે જે વ્યવહાર કર્યો તે તમામ બાબતો તેણે ડૉક્ટર સાહેબને જણાવી અને નમીતાને અહીં આ હોસ્પિટલમાં જ એડમીટ રાખવા માટે રીક્વેસ્ટ કરી. ડૉક્ટર સાહેબ નમીતાની