જીવન સાથી - 43

(32)
  • 5.7k
  • 3
  • 3.5k

સ્મિતે પોતાના હાથમાં રહેલી પોતાની કારની ચાવીથી કારનો દરવાજો ખોલ્યો અને પહેલાં આન્યાને અંદર બેસાડી અને પછી પોતે તેની બાજુમાં બેઠો અને ઉત્સુકતાથી આન્યાના ચહેરો વાંચવા લાગ્યો અને આન્યાની આંખમાં આંખ પરોવીને પોતાની વાતની શરૂઆત કરતાં બોલ્યો કે, " અનુ, હું તને ઘણાં સમયથી એક વાત કહેવા માંગુ છું પણ કહી શકતો નથી..અને અકળાયેલી આન્યા વચ્ચે જ બોલી પડી, હા તો બોલ ને.. એમાં મને છેક અહીં સુધી ખેંચીને લાવવાની ક્યાં જરૂર હતી ?અરે યાર વાત જ કંઈક એવી છે.. સ્મિતને પણ જાણે જે કહેવું હતું તે હૈયે હતું પરંતુ હોઠ સુધી આવતાં અટકી જતું હતું..‌.અનુ, આઈ લવ યુ...આન્યા તો