એક ભૂલ - 22 (અંતિમ ભાગ)

(24)
  • 4.2k
  • 2
  • 1.6k

" ભાઈ, ભાઈ.. નહીં એને જવા દો. નહીંતર આ મને મારી નાખશે. " અલબત્ત રાધિકા અને અમિત માટે આ અવાજ અજાણ્યો નહોતો. બધાએ દરવાજા તરફ જોયું. મીત વિહાનને પકડીને અંદર આવતો હતો. મીતનાં હાથમાં ચાકુ હતું. " અમિત, બચાવ મને.. જવાં દે રાધિકાને. નહીંતર આ મને મારી નાખશે. " વિહાન કરગરી રહ્યો હતો.મીતને જોઈને મીરા, મિહિર, આરવ અને આશીના જીવમાં થોડો જીવ આવ્યો. સંપૂર્ણ રીતે હાથમાંથી નીકળી ગયેલ બાજી હવે ધીમે ધીમે ફરીથી હાથમાં આવી રહી હોય તેવું લાગ્યું. પોતાનાં ભાઈને આવી હાલતમાં જોઈને અમિતનાં હાથમાંથી બંદૂક છૂટી ગઈ. તે રાધિકાને છોડીને વિહાન પાસે આવ્યો. સમયનો લાગ લઈને મીરા તરત