કિડનેપર કોણ? - 38

(20)
  • 2.6k
  • 3
  • 1.4k

(આગળ ના અંક માં જોયું કે રાજ આ કેસ નો તોડ ના મળવાથી ચિંતા માં છે,ત્યારે તે દરેક શંકાસ્પદ વ્યક્તિ વિશે વિચારે છે,અને અચાનક તેને યાદ આવે છે કે તે સ્મિત શાહ ની બહેન સ્મિતા ને તો મળ્યો જ નથી!અને તે સ્મિતા ને મળવા ઉપડી જાય છે.હવે આગળ...)રાજ જ્યારે સ્મિત ની અભી પ્રત્યે ની નફરત ની વાત સ્મિતા ને કરે છે,ત્યારે તેની નજર ના ભાવ રાજ થી છુપા નથી રહેતા. સ્મિતા એ આશ્ચર્ય અને દુઃખ મિશ્રિત ભાવથી તેની સામે જોઈ ને કહ્યું.ખબર નહિ સ્મિતભાઈ ને અભીભાઈ પ્રત્યે કેમ નફરત છે,જોગાનુજોગ બનેલી એક વાત મન પર લઈ ને બેઠા છે. કઈ