પ્રિયતમને પત્ર - ભાગ-2

  • 4.1k
  • 1.6k

નામ : દિલમાં વસેલ દિલદાર તારીખ:જયારે તું વાંચે ત્યારે સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: પ્રેમનું દર્દ પ્રિય સાગર, તારો પત્ર મને મળ્યો ,વાંચ્યો અને દુઃખ પણ થયું કારણકે મને ખબર છે કે તું દેશની સરહદ પર છે .રાત ,દિવસ તું ત્યાં લડાઈ કરી રહ્યો છે પરંતુ મને એમ કે' તું મને ભૂલી ગયો હોઈશ. કેટલા બધા દિવસો વીતી ગયા તારો કોઈ સમાચાર કે ફોન નહોતો એટલા માટે મેં તને પત્ર દ્વારા જ વર્ણન કરવાનું કહ્યું. તે મારું માન રાખ્યું એ બદલ તમારો ખૂબ આભાર. સાગર તે મને કેમ જણાવ્યું નહીં કે ,તને સરહદ પર દૂર દેશની રક્ષા માટે મૂક્યો છે તો