જોગડો ઢોલી

  • 4.4k
  • 1.4k

જોગડો ઢોલીઆજે એક બહુ જાણીતી કથા કે જેને, 'સૌરાષ્ટ્રની રસધાર' માં ઝવેરચંદ મેઘાણીએ ' ચાંપરાજ વાળો' શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ઢોલીની વાત કહેવી છે.ઈ.સ.ની ચૌદમી સદીમાં જેતપુરમાં વાળા કાઠી ચાંપરાજ વાળાનું રાજ હતું. કોઇ કારણસર દિલ્હીના સુલતાન ફીરોજશાહ તુગલકનો સરદાર સમ્શખાન જેતપુર માથે ચઢી આવ્યો અને ચાંપરાજ વાળા અને સમ્શખાન વચ્ચે લડાઈ થઈ તેમાં જોગડા નામના ઢોલીએ સૌથી પહેલાં જનમ ભોમકાને માટે પોતાનું બલિદાન આપ્યું હતું.લોક વાયકા તો એવી છે કે, જેતપુરનો કોઈ મોચી તેની કામણ ટૂમણ કે મેલી વિદ્યાના જોરે દિલ્હીના બાદશાહની શાહજાદીને કાયમ રાત્રે પલંગ સહિત પોતાને ઓરડે ઉતારતો અને સવારે પાછી મોકલી આપતો. આ વાતની