નવા જીવનની શરૂઆત - ભાગ-૨

  • 2.5k
  • 1.1k

નવા જીવનની શરૂઆત (ભાગ-૨) મારૂં નામ મયુર, મે આગળના ભાગમાં જણાવ્યા મુજબ અમારૂ વેકેશન પતવા આવ્યું હતું અને મારા પરીક્ષાના પરિણામની તારીખ આવી ગઈ. ત્યારબાદ મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હું શું કરું શું ના કરું અને આમને આમ મારૂ ટેન્શન વધી રહ્યું હતું અને હું ચોવીસે કલાક ટેન્શનમાં જ રહેતો હતો અને ધીમે-ધીમે સમય જતાં જતાં મારા પરીક્ષાના પરિણામની તારીખ આવી ગઇ અને તે દિવસે હું સવારે વહેલો પાંચ વાગ્યે ઉઠી ગયો હતો અને મારો મોબાઈલ લઇને ઓનલાઈન પરીક્ષાનું પરિણામ જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ વાળાઓએ ધોરણ-૧૨ નું પરિણામ મુક્યું ના હોવાથી