કર્મોનો હિસાબ - (ભાગ ૧૩)

  • 3.5k
  • 1.8k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૩ ) મનમાં જ ક્રિશ્વી બોલી ઉઠી ગમે છે યાર તું મને બહું જ ગમે છે. તું જેવો પણ હોય મારો છે મારે આજીવન તારા થઈ તારી સાથે રહેવું છે. પ્લીઝ મને ક્યારેય દૂર ના કરતો. વોડકા નો નશો તો ક્યારનો ઉતરી ગયો હતો પણ મનના પ્રેમનો નશો ક્રિશ્વીને સાચા ખોટાનુ ભાન ભૂલાવી ચૂક્યો હતો. ક્રિશ્વી મન પાસેથી ઉઠી અને મનને સૂતા મૂકીને બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ. શરીરના આવરણો તો હતા જ નહીં એટલે એ સીધી જ બાથટબમાં જઈને નહાવા લાગી. મસ્ત ઠંડુ ઠંડુ પાણી ક્રિશ્વી ને રોમાંચીત કરી રહ્યું હતુ. બાથરૂમમાંથી આવી રહેલા