ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-78

(53)
  • 7.8k
  • 4
  • 2.1k

(આયાન જાગતી આંખે સપનું જોવે છે કે તે કિઆરાને એલ્વિસ વિરુદ્ધ ભડકાવે છે.પછી તે કિઆરાને કહે છે કે તે અહીં માત્ર અહાના માટે આવ્યો છે.તે તેની સાથે વાત કરીને તેની માફી માંગવા ઇચ્છે છે.કિઆરા સિમાને લઈને પોતાના અને એલ્વિસના સંબંધમાં અસુરક્ષિતતા અનુભવે છે.એલ્વિસ તેને સમજાવે છે કે સિમા તેનો ભૂતકાળ હતી.અહીં રિયાન અને સિમાને મળવા અકિરા આવે છે.) અકિરા સિમાને જોઇ રહી હતી.એલ્વિસની સગાઈને ઘણો સમય થવા આવ્યો હતો.તે છેલ્લા કેટલાય સમયથી સિમાને શોધી રહી હતી.અકિરા અને તેનો ભાઈ સિમાને શોધી રહ્યા હતાં પણ તેમને કોઈ ખાસ સફળતા ના મળી.તો સિમાને શોધવા અકિરાએ પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટરને હાયર કર્યો.તેની પાછળ તેણે ઘણાબધા