ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-77

(24)
  • 4k
  • 1.7k

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી ભાગ-77 (એલ્વિસે જણાવ્યું કે રિયાન સેમ્યુઅલને હેરાણ કરતો હતો એટલે તે તેના ઘરે રહેવા ગયો.સેમ્યુઅલે એલ્વિસને દત્તક લઈ લીધો.રિયાને એલ્વિસથી તેનો પ્રેમ સિમાને દૂર કરી.સિમાના માતાપિતાને મનાવીને તેણે સિમા સાથે લગ્ન કર્ય‍ા.અહીં અાયાન કિઆરાને મળવા આવ્યો હતો.તે તેના ગળે લાગ્યો.) કિઆરાએ આયાનને ધક્કો મારીને પોતાની જાતથી દૂર કર્યો.એલ્વિસ ગુસ્સામાં નીચે આવ્યો.તેણે આયાનને મુક્કો માર્યો. "તને સમજ નથી પડતી કે બીજાની પ્રેમિકાથી દૂર રહેવાનું.ચલ નીકળ અહીંથી.કિઆરા અને અહાનાથી દૂર રહેજે."એલ્વિસે ગુસ્સામાં ધક્કો મારતા કહ્યું. "કિઆરા,આ માણસ તારા પ્રેમને લાયક નથી.મને ખરેખર તારા આ લગ્ન કર્યા વગર રહેવાના નિર્ણય પર ગુસ્સો આવે છે.તે માણસ તારો ફાયદો ઉઠાવશે