કિડનેપર કોણ? - 36

(19)
  • 3.1k
  • 1.5k

(આગળ ના ભાગ માં આપડે જોયું કે અભી ના મનોચિકિત્સક શિક્ષક અભી મોક્ષા ને નુકશાન પહોંચાડે એ વાત નકારી કાઢે છે.શિવ સોના પર ગુસ્સે થઈ ને ઓફીસ ની બહાર નીકળી જાય છે,સોના તેને શોધતી પાછળ જાય છે,ત્યારે તે શિવ ને કોઈ અજાણી વ્યક્તિ સાથે જુએ છે.આ કોયડાથી પરેશાન રાજ જ્યારે પેલા વૃદ્ધ ને ફરી જોયો ત્યારે તે તેની પાછળ પાછળ ગયો,જે અસ્મિતા પાસે આવી ને ઉભો રહ્યો.હવે આગળ...)પેલો વૃદ્ધ તો અસ્મિતા ના મુખ્યદ્વાર ને બંધ કરી ને અંદર જતો રહે છે.પાછળ થી રાજ અને એક હવાલદાર દીવાલ ઠેકી ને જાય છે.પણ ત્યાં ઘણા ફેરફાર થઈ ગયા હોય છે.રાજ અને હવાલદાર