કિડનેપર કોણ? - 35

(14)
  • 2.9k
  • 1.5k

( અગાઉ આપડે જોયું કે માતૃ વિહાર ના શિક્ષક અભી ગુન્હેગાર હોઈ એ વાત નકારી કાઢે છે.અને રાજ ને પણ બીજી દિશા તરફ ધ્યાન દોરવાનું કહે છે.શિવ સોના રાજ ને મળવા ગઈ ત્યારે ખૂબ જ ચિંતા માં હતો,સોના ને ફોન કરતા તે સામે જ આવી ગઈ.હવે આગળ...) શિવ ને જ્યારે જાણ થઈ કે સોના રાજ ને મળવા ગઈ હતી ત્યારે તે સોના ની ઓફીસ માં ગયો અને, તું રાજ ને મળવા ગઈ હતી,અને મને કહે છે કે ફ્રેન્ડ ને મળવા ગઈ હતી.શિવ ગુસ્સા માં હતો. શિવું રાજ મારો...આપડો ફ્રેન્ડ જ છે ને!એમા ખોટા ની વાત ક્યાં આવી!!કેમ આટલો ગુસ્સા માં