કિડનેપર કોણ? - 34

(20)
  • 2.6k
  • 3
  • 1.4k

(રાજ અને અલી સોના અને શિવ ને અલગ અલગ મળે છે,અને એ દરમિયાન જ કાવ્યા નો ફોન આવે છે,જે જણાવે છે કે અભી એક મનોરોગી છે.આ સાંભળી ને રાજ તરત જ અલી ને પોતાની પાસે બોલાવે છે.અને બંને ત્યાંથી માતૃવિહાર આશ્રમ જાવા નીકળે છે.હવે આગળ..) માતૃવિહાર માં કાવ્યા આ વાત સાંભળ્યા પછી વધુ ચિંતા માં હતી,ત્યાં જ અલી અને રાજ ત્યાં પહોંચ્યા. કાવ્યા ની આંખો માં બંને ડર અને ચિંતા ના ભાવ જોઈ શકતા હતા.અલી એ તેને સાંત્વના આપી અને એ વ્યક્તિ ને મળવાની વાત કરી ,જેમને અભી ના અહીં હોવાની વિગત કહી હતી.કાવ્યા એ તેમને એક રૂમ માં બેસવાનું