ગઝલ - એ - ઇશ્ક - 7

  • 3.9k
  • 1.4k

૧. આશિક મિજાજ લાચારી એ ઝૂકાવ્યો'તો! બેદર્દીની ક્યાં વાત હતી? ભોળપણ એ ફસાવ્યો'તો! ચાલાકીની ક્યાં વાત હતી? અશ્રુ એ મુંજાવ્યો'તો! લાગણીની ક્યાં વાત હતી? પ્રેમ એ લોભાવ્યો’તો! બેવફાઈની ક્યાં વાત હતી? સમુંદર એ ડુબાવ્યો’તો! ગેહરાઇની ક્યાં વાત હતી? આશિક મિજાજ આ દિલને! ગૈરોની ક્યાં ચાહ હતી? ૨. કઠપૂતળી મગજથી એવો રિબાયો છું, ન જાણે કેવો? ઢીબાયો છું! લોખંડ તો સારુ લાગે છે મને, એનાં કરતાંય ખરાબ કટાયો છું! મનોદશાના એવા ઉડ્યા ચિથરા, એવો કાળઝાળનો ફેંદાયો છું! ઝેર જ ઉગળતું હોય જાણે જુબાન પર, એવો અકાળે મરતો-મરતો જીવ્યો છું! હૃદય ની તો હાલત જ ના પૂછતા, ધબકારા તો શરૂ છે, પણ