બેન મા

(16)
  • 5.1k
  • 1
  • 1.8k

ની - સંતાન જયશ્રી બેન 15 વર્ષ થી માતૃછાયા અનાથ આશ્રમ અને જીવન અંજલી વૃદ્ધાશ્રમ નું સંચાલન કરતા હતા.બંને ના મકાન ની વચ્ચે જયશ્રીબેન ની ઓફિસ રહેતી.જયશ્રીબેન અનાથ બાળકો ને ખૂબ પ્રેમ આપતા અને વાત્સલ્ય થી ભરેલું સ્નેહ વરસાવતા. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો તો એમની કાળજીભર્યા વ્યવહાર અને પ્રેમભર્યાં સ્વભાવના લીધે એમને દીકરીની જેમ લાડ કરતા અને આશિષ આપતા.જયશ્રીબેન બંને ની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખતા.અને ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરતાં.અને રામ જયશ્રી બેન ની ખૂબ મદદ કરતો.જયશ્રીબેન અને રામ બંને સાથે જ આ સંસ્થામાં જોડાયા અને અહી ના થઈ ને જ રહી ગયા હતા. આજે પણ જયશ્રીબેન આવતીકાલે મધર્સ ડે હોવાથી વૃદ્ધાશ્રમમાં