હું અને મારા અહસાસ - 46

  • 3.1k
  • 1.2k

આસું ની વણઝાર ચાલી આંખ માં થી યાદ માં તારી,આસું ની વણઝાર ચાલી આંખ માં થી ચાહ માં તારી. રોજ જોયા આયના માં નિત નવા સપના ઓ ને,આસું ની વણઝાર ચાલી આંખ માં થી રાહ માં તારી. રોકવા માગું છતાં રોકી શકું ના દિલ ને મારા હું,આસું ની વણઝાર ચાલી આંખ માં થી લાહ માં તારી.   ************************* એક લૂંછું ને હજારો આવે છે.આંસુ આજે બેસુમાર આવે છે. સાંજ પડતાં ઘેરી લે છે હૈયાને,યાદમાં તો ધોધમાર આવે છે.   ************************* મુક્તકमाँ તે માં બીજા બધાં વગડાના વા,ભીને સુઈ સૂકે સુવાડે તે છે माँ. જિંદગીભર લાડથી પાલન કરે,છાતી વળગાડી દુલારે તે