ધ સ્કોર્પિયન પ્રકરણ-15

(84)
  • 5.9k
  • 3
  • 4k

પ્રકરણ-15 દેવે એનાં પાપા અને મોમ સાથે વાત કરી લીધી હતી ત્યાં હોટલનાં કમ્પાઉન્ડમાં એની વાન આવી ગઇ દેવની નજર પડી પણ કોઇની નજર દેવ તરફ નહોતી દેવ થોડો ઝાડ પાછળ સરકી ગયો ખબર નહીં કેમ એને એવું સ્ફુર્યું. બધાં પોતપોતાનાં લગેજ સાથે નીચે ઉતરી રહ્યાં હતા. જ્હોન, માર્લો, મોરીન, ડેનીશ બધાં ઉતરી ગયાં હજી ઝ્રેબા ઉતરી નહોતી. બે જવાન પણ ઉતરી ગયાં દુબેન્દુ ઉતર્યો અને ફોન પર વાત કરતી કરતી ઝ્રેબા ઉતરી દુબેન્દુની નજર પણ ઝ્રેબા તરફ હતી. નીચે ઉતરી ઝ્રેબાએ ફોન બંધ કર્યો અને આજુબાજુ જોવા લાગી. ત્યાં દેવ ઝાડ પાછળથી નીકળી એ લોકોની સામેજ ગયો. ઝ્રેબાએ દેવને