ધ સ્કોર્પિયન પ્રકરણ-14

(86)
  • 5.9k
  • 4.2k

પ્રકરણ-14 સિધ્ધાર્થનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી સાંભળે છે અને એ ઉભો થઇ જાય છે દેવને લઇને ઇમરજન્સી વોર્ડ તરફ ભાગે છે ત્યાં ડોક્ટર સામેથી આવતાં જણાય છે તેઓ સિધ્ધાર્થ અને દેવને જોઇને કહે છે આની સાથે કંઇક ભયંકર થયું છે એમ કહી સોફીયા છે ત્યાં જાય છે. સોફીયાને ઓક્સીજન આપવા માટે મોંઢા પર મશીન લગાવેલું છે એનાં પગનું કપડું ઉંચુ કરી સાથળનો ભાગ ખૂલ્લો કરીને ડોક્ટર બતાવે છે ત્યાં અનેક કાળા કાળા ડાધ અને જખમ હોય છે. દેવ અને સિધ્ધાર્થ જોઇને રીતસર ડઘાઇ જાય છે. દેવ પૂછી બેઠો ડોક્ટર આ બધુ શું છે ? અને એનાં