ધ સ્કોર્પિયન પ્રકરણ-12

(80)
  • 6.2k
  • 4.3k

પ્રકરણ-12 સિધ્ધાર્થની સૂચના પછી દેવે જોસેફને વાન ચાલુ કરી આગળ વધવા જણાવ્યું હવે રસ્તો ચોખ્ખો દેખાતો હતો અને વાતાવરણમાં થોડી ઉષ્મા વધી રહેલી. ખુશનુમા લાગી રહેલું જોસેફે લગભગ 15 km વાન આગળ ચલાવી હશે અને એની નજર રસ્તાની બાજુમાં કેડીનાં કિનારે એક માનવ દેહ જોયો એ ચમક્યો અને બ્રેક પર પગ ચોંટી ગયો. અચનાક બ્રેક મારવાથી આખી વાન આંચકા સાથે ઉભી રહી ગઇ. દેવે બૂમ પાડી જોસેફ શું કરે છે ? બધાં આંચકા સાથે આગળની સીટનાં રોડ સાથે ભટકાયા હતાં. જોસેફે કહ્યું સર.. સર.. આગળ આવો આ જુઓ.. દેવ આગળની તરફ જોયું જોસેફ હાથથી રોડની બાજુમાં કેડીનાં રસ્તા ઉપર સોફીયાને