ધ સ્કોર્પિયન પ્રકરણ-7

(79)
  • 6.2k
  • 5
  • 4.4k

ધ સ્કોપીર્યન પ્રકરણ-7 બધાં વાનમાં બેસી ગયાં પછી વાન સ્ટાર્ટ થઇ જંગલ માર્ગે ધીમે ધીમે જઇ રહી હતી ચારેબાજુ અંધકારમાં ચાંદનીનાં આછાં અજવાળામાં વૃક્ષોની હારમાળા અને પહાડોનાં કંટુંરીંગ રસ્તામાં વંળાકો આવી રહેલાં બધાં કાચમાંથી જોવાનાં પ્રયત્ન કરી રહેલાં. વાનની અંદરની લાઇટ તદ્દન બંધ હતી વાનની ફ્લડ લાઇટમાંથી આગળ રસ્તો દેખાતો હતો. દેવે લેપટોપ ચાલુ કરેલું લેપટોપની સ્ક્રીનની લાઇટ એનાં ચહેરાં પર આવી રહી હતી એનાં ચહેરો સ્પષ્ટ દેખાતો હતો દેવે કૂતૂહૂલથી સોફીયાનાં મોબાઇલથી બધી ડીટેઇલ્સ એનાં લેપટોપમાં લીધી હતી એણે એનું US નું સોશીયલ સીક્યુરીટી કાર્ડનાં નંબરથી બધી માહિતી સ્કેન કરી કાઢી જોઇ રહેલો એમાં બધીજ વિગત હતી એનાં USનાં