ધ સ્કોર્પિયન પ્રકરણ-6

(84)
  • 6.5k
  • 6
  • 4.5k

ધ સ્કોપીર્યન પ્રકરણ-6 જોસેફે કીધું દેવ સર આ છેલ્લી સારી હોટલ છે અહીં ડીનર ડ્રીંક બધું મળશે. મોટી ગાર્ડનવાળી હોટલ છે. અહીંનાં ખ્યાતનામ સ્મગ્લરની પણ બધુ મળશે પછી જંગલજ શરૂ થશે કંઇ નહીં મળે. દેવે કહ્યું મને ખબર છે હું બધાને જાણ કરું છું જોસેફ તું વાનમાંજ રહેજે બધાનો સામાન છે તું છેલ્લે જમી આવજે અથવા તારાં માટે વાનમાંજ મોકલું છું. તારે બહાર આંટો મારવો છે ? જોસેફે કહ્યું નો સર પહોચ્યાં પછી મારે શું કરવાનું છે ? હું ફ્રેશજ છું મારુ વાનમાં મોકલી દો હું વાનનું ધ્યાન રાખીશ અહીં ખાસ વાહનો પણ નથી એટલે અહીં રહેવું જરૂરી છે. દેવે