ધ સ્કોર્પિયન પ્રકરણ-5

(82)
  • 6.8k
  • 3
  • 4.6k

ધ સ્કોપીર્યન પ્રકરણ-5 સોફીયાએ બૂમ પાડીને કહ્યું સ્ટોપ ધ વાન પ્લીઝ.. અને દેવે એની તરફ જોયું. સોફીયાએ દેવને કહ્યું પ્લીઝ સ્ટોપ ધ વાન.. મારે... દેવ સમજી ગયો એણે કહ્યું હવે માલ્દા નજીકજ છે જો તને વાંધો ના હોય તો... આપણે માલ્દાથી સાવ નજીક છીએ.. પણ સોફીઆએ કહ્યું નો નો સ્ટોપ ઇમીજીએટલી પ્લીઝ.. દૂબેન્દુને કહ્યું જોસેફને કહે આગળ ઉભી રાખે. દૂબેન્દુએ આગળ જઇને જોસેફને વાન રોકવા કહ્યું જોસેફે ઓકે કહીને થોડે આગળ જગ્યા જોઇને વાન ઉભી રાખી. વાન ઉભી રહી એવી સોફીયા ઉભી થઇ એટલે ઝેબા તરફ જોયું ઝેબા પણ ઉભી થઇ ગઇ. સોફીયાએ સાથે એનું પર્સ લીધું અને એ વાનમાંથી