ગઝલ - એ - ઇશ્ક - 5

  • 3.5k
  • 1.5k

૧. નથી આવડતું મને શબ્દોથી ઘાયલ કરતા નથી આવડતું મને, લખાણ લખતા તો આવડે, પણ ક્યારેક અનુસરતા નથી આવડતું મને! સાચા સંબંધો બંદુકની નોક પર સાચવું, પણ ક્યારેક તરછોડાયને રોતાય નથી આવડતું મને! આમ તો વિશિષ્ટ મારું વ્યક્તિત્વ છે, કે દુશ્મનોનુંય ખરાબ ઇચ્છતા નથી આવડતું મને. એક ખાસિયત તમારી ઈય છે, કે કોઈ ની માનસિકતા ડામાડોળ કરતા નથી આવડતું મને. આમ તો બધાની સરાહના કરું છું! પણ મારી ન થાય! તો કુશંકા રાખતા નથી આવડતું મને ! જન્મ-મૃત્યુ ખેલ માત્ર અમુક ક્ષણો નો, પણ સાચું કહું તો ગઝલરૂપી નશા વગર જીવતાય નથી આવડતું મને! ૨. શાયર એ જે ઢોળી વેદનાઓ