એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૫

(96)
  • 6.3k
  • 4.1k

એક પૂનમની રાત પ્રકરણ - ૧૦૫ અને ...ઝંખના બોલી રહી હતી એ સિદ્ધાર્થ એનાં ખોળામાં સૂતો એક ચિત્તે ઉત્સુકતાથી સાંભળી રહેલો. ઝંખનાનાં સંવેદનશીલ શબ્દો એનાં હૈયે ઉતરી રહેલાં અને વાળમાં એનાં હળવા ફરતા હાથ એને સેહલાવી રહેલાં એને ખુબ સારું લાગી રહેલું .એ શબ્દો સાંભળીને આવનાર ક્ષણો સમયનો જાણે...સિદ્ધાર્થની આંખો ભરાઈ આવી...એક મજબૂત પોલીસનો યોદ્ધો સાવ ગાય જેવો થઇ ગયો. ઝંખનાનાં એક એક શબ્દ સમજી રહેલો. આટલી મજબૂત તાંત્રીક અઘોરી શક્તિ ધરાવતી પ્રિયતમા જે પ્રેતયોનિમાં છે છતાં એનીજ અનેક શક્તિઓથી એ સિદ્ધાર્થને પ્રેમ કરી રહી છે એની સાથે જાણે વિવાહિત સામાન્ય જીવન જીવી રહી છે. ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ આવનાર પૂનમનાં