કિડનેપર કોણ? - 33

(17)
  • 2.6k
  • 3
  • 1.4k

(અગાઉ આપડે જોયું કે સોના દ્વારા રાજ ને એ જાણવા મળ્યું કે અભી અને શીવ બંને મોક્ષા ના પ્રેમ માં હતો,જ્યારે શિવે અલી ને અભી ના અવગુણ જ દેખાડ્યા.સોના અને રાજ હજી વધુ વાત કરે એ પહેલાં જ કાવ્યા સોના ને ફોન કરે છે.હવે આગળ...) સ્ક્રીન પર કાવ્યા નો નંબર જોઈને સોના ફોન રિસીવ નથી કરતી,એટલે રાજ તેનું કારણ પૂછે છે. એ ફરી આજ વાત કરશે,મને ખબર છે.અને મને અત્યારે એવી કોઈ વાત કરવાનો મૂડ નથી.સોના એ રાજ સામે સ્મિત કર્યું. પણ ત્યાંતો રાજ ના ફોન માં કાવ્યા નો ફોન આવ્યો સોના હસવા લાગી,પણ હવે કોઈ જરૂરી કામ હશે એમ