સાચો ત્યાગ

  • 3.5k
  • 2
  • 1.3k

તુંજ પ્રાથૅના,તુંજ ઈબાદત ને તુંજ બંદગી મારી.તુંજ શ્વાસ ને તુંજ વિશ્વાસ અને તુંજ જીંદગી મારી. પ્રેમ એ સુખ દુઃખની ઝાંખી કરાવતી એક અદ્ભુદ અનુભુતી છે. આપણે સૌ અત્યાર સુધી સાંભળતાં આવ્યાં છીએ કે પ્રેમ ત્યાગ માગે છે. એ વાત સાચી.પણ એ ત્યાગ કેવો હોવો જોઈએ? મારા મત મુજબ એ ત્યાગ એવો હોવો જોઈએ કે જેમાં સામેવાળી વ્યકત્તિના જીવનમાં ખુશીઓ આવતી હોય, એની વેદનાઓ,એની તખલીફો દુર થતી હોય તો એ તમારો સાચો ત્યાગ છે. પ્રેમમાં કયારેય કોઈ બંધન કે કોઈ નિયમો ના હોવા હોઈએ. હું કહું એમ તું કરે,તું કહે એમ હું કરું. પ્રેમ એ કોઈ વહેવાર કે વેપાર નથી.પ્રેમ એ