ધૂપ-છાઁવ - 61

(30)
  • 4.7k
  • 4
  • 3k

અર્ચનાએ અક્ષતની સામે જોયું અને બે મિનિટ તેને ચૂપ રહેવા ઈશારો કર્યો.... એક સ્ત્રીની વેદના એક સ્ત્રી કરતાં વધારે બીજું કોણ સમજી શકે ? (ભાભી મળજો તો અર્ચના જેવી....) અને બધાજ એકદમ ચૂપ થઈ ગયા... વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ... અર્ચના અપેક્ષાને સાંત્વના આપતી રહી અને પોતાની બોડી લેન્ગવેજથી એમ સમજાવતી રહી કે, તું લેશ માત્ર ફીકર ન કરીશ તને જે ગમશે તે જ થશે...!! આમ, ઈશાન, "હું, અપેક્ષા સાથે જ લગ્ન કરીશ" તેમ ખાતરી આપીને ત્યાંથી નીકળી ગયો અને પોતાના સ્ટોર ઉપર ગયો. ત્યાં જઈને તે વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું ? જો અક્ષતના કહેવા પ્રમાણે નમીતાને છોડી