રૂમ નંબર 25 - 9

  • 2.6k
  • 1.4k

પ્રકરણ 8માં તમે પલ્લવીની વ્યથા જોવા મળી. કેવી રીતે માત્ર રાજ માટે રામના ભાઈએ બધાને ઠાર માર્યો અને અંતે અરોહીને મંગળસૂત્ર બાંધીને ગળો ફાંસો આપ્યો. હજું ક્રુર જીવતો રહ્યો હતો. આગળ તેની સાથે શું થશે અને કેવી રીતે પલ્લવીના આત્મા સાથે ભાગ્યોદય લગ્ન કરશે તે જોઈએ પ્રકરણ 9માં.***હવે ભાગ્યોદયને સમજાયું કે, આગલી રાતે તેની શેરવાણીમાં આરોહી માટે લાવેલું મંગળસૂત્ર હતું. તેને અડકતા જ પલ્લવીની આત્મા ભડકી ઉઠી અને તેને ભાગ્યોદયને મારવા પ્રયત્ન કર્યો. રાજુ તાંત્રિક અને પુજારીને બોલાવી લાવ્યો. ભાગ્યોદયને લાગ્યું, તૃષાએ બંનેને બોલાવી લાવવાનું કહ્યું એ સારું કર્યું. મોટી દાઢી લઈ અને અડધું અંગ કાળા કપડાથી ઢાંકીને તાંત્રિક આવી