કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-26

(41)
  • 10.2k
  • 3
  • 8.3k

" કૉલેજ કેમ્પસ "ભાગ-26 મોહિતભાઈએ બે હાથ જોડીને ક્રીશાને અને વેદાંશને વિનંતી કરી કે, "હું તમારા બંનેનો ઉપકાર જિંદગીભર નહિ ભૂલી શકું બેટા, આજથી પરી તમારી દીકરી અને ક્રીશા મારી દીકરી, એ જ મારી સાન્વી. અને મારું જે કંઇપણ છે તે બધું મારી દીકરી ક્રીશા અને પરીનું." અને પ્રતિમાબેન તેમજ મોહિતભાઇ બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. વેદાંશે બધાને છાના રાખ્યા તેમજ પરીના તેનાં નાના મોહિતભાઈ તેમજ નાની પ્રતિમાબેન સાથે ફોટા પાડ્યા અને નાનકડી માસુમ પરીને ક્રીશાએ તેમજ વેદાંશે ખૂબજ લાડથી ઉંચકી લીધી અને પોતાનું નામ આપ્યું અને પોતાની દીકરી બનાવીને બેંગ્લોર લઇ આવ્યા. ક્રીશા બેંગ્લોર આવ્યા પછી, ખૂબજ ડાહી