ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 11

(20)
  • 4.1k
  • 1
  • 1.9k

Part :- 11 આરોહી પોતાના રૂમ પર આવી બારણું બંધ કર્યું અને બેડ પર જઈ બેસી ગઈ. ક્યારનો જે આંસુ આગળ બંધ બાંધી રાખ્યો હતો એ તૂટી ગયો અને આરોહી જોર જોરથી રોઈ પડી. આરોહી એ પોતાના બન્ને હાથ વચ્ચે પોતાનો ચહેરો રાખી રડી રહી હતી." આરોહી, મને ખબર જ છે તું નીચે ઊભી જ રેહવાની છો...." આરોહી સાહિલ ના શબ્દો યાદ કરી રહી હતી. સાહિલ કેટલા વિશ્વાસ સાથે બોલતો હતો અને પોતે સહેજ પણ એના વિશે વિચાર્યા વગર આવતી રહી હતી. એ મારામા એની આરુ ને જોવે છે અને મે અત્યારે એની સાથે આવું વર્તન કરી એને બહુ જ