પસંદગીનો કળશ - ભાગ 6

  • 2.4k
  • 2
  • 1.2k

પસંદગીનો કળશ ભાગ – ૬ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. પલક અને પિયુષની સગાઇ થઇ અને તે સગાઇ એટલી તે શુકનિયાળ નીવડી કે, પલક અને તેનો ભાઇ બીજા લેવલની પરીક્ષામાં પાસ થઇ ગયા. હવે આગળ.......................... પલક અને તેના ભાઇએ બીજા લેવલની પરીક્ષા પાસ કરી દીધી ને તેમને છેલ્લે ડોક્યુમેન્ટની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા. પરીક્ષામા પાસ થયા માટેનો કચેરીનો પત્ર તેમના ઘરે આવ્યો. પણ આ બધાની વચ્ચે જે કલાસીસનાા લોકો તેમની મશ્કરી કરતા હતા તેમાંથી એકપણ વ્યક્તિ આ પરીક્ષામાં પાસ પણ થઇ શક્યા ન હતા. પછી પલકે વિચાર્યુ કે, ડોક્યુમેન્ટ ચકાસણી