જીવન સાથી - 42

(30)
  • 5.9k
  • 4
  • 3.7k

આન્યા: નો નો નો... આપણે કંઈ આ લવ બવના ચક્કરમાં પડવા માંગતા નથી. ઓકે ?અશ્વલ: અનુ, લવ કરવાનો ન હોય એ તો થઈ જાય.આન્યા: પણ મને તો કોઈની સાથે કંઈ લવ બવ થયો જ નથી અને થશે પણ નહીં...!!અશ્વલ: કોઈની સાથે નહીં મારી સાથે તને લવ થયો છે અને મને તારી સાથે લવ થયો છે.આન્યાએ તો પ્રેમનો એકરાર ન કર્યો. અશ્વલ તો ભોંઠો પડી ગયો અને વિચારવા લાગ્યો કે હવે આ છોકરીનું શું કરવું ?પછી તેને થોડો પસ્તાવો પણ થયો કે, મેં આન્યાને પૂછવામાં થોડી ઉતાવળ તો નથી કરી લીધી ને..? પણ વળી પાછો તે એમ વિચારવા લાગ્યો કે, પણ