ચમત્કાર

  • 1.6k
  • 1
  • 642

શું થશે જયારે ભૂત કરશે ટાઈમ ટ્રાવેલ અને કરશે પોતાને ઝિંદા ? ભૂત સાથે જયારે માણસોનો ટકરાવ થશે , મરેલા સાથેના મિલનથી હલબલી ગયેલ સ્વજનો અને કદાચ....... કદાચ એ ખૂન હશે તો ફફડી ગયેલા ખૂનીઓનો ચેહરો . આ કદાચમાં છુપાયેલ રહસ્ય જ છે એક તાંતણો ભૂતને ટાઈમ ટ્રાવેલ કરવાની જરૂરિયાત . એ રહસ્ય માટે ચાલો લવ મોદી ઉર્ફ લવ . . . ના ઘરે . * * *" હાશ ! સવાર તો પડી . હવે કામ કરીશ . " મનોમન એવુ વિચારી લવ પથારીમાંથી ઉભો થયો અને પોતાની મમ્મીને બુમ મારી . પણ આ શું પોતાની એક બૂમ પર આવનારી