બેટી બચાઓ બેટી પઢાઓ - 1

  • 11k
  • 2
  • 5.4k

( વધાઇ હો લક્ષ્મીજી પધાર્યા છે. )સાસુમા : શું ધૂળ લક્ષ્મીજી? બીજોય પથરો આયો પથરો. અરે દીકરો હોય તો કાશીની જાત્રા કરાવે, રૂમ ઝૂમ કરતી રૂડી રૂપાળી વહુ લાવે ,વંશ વધારે પણ મારે શું? મારે તો હું ભલી ને મારી આ માળા ભલી.વહુ : અરે મમ્મીજી તમે અત્યારે આ જમાનામાં આવી વાતો કરો છો ? અરે આજે તો સ્ત્રીઓ ક્યાં ક્યાં પહોંચી છે ? એવું એક ક્ષેત્ર બતાવો જ્યાં સ્ત્રીઓ નો ફાળો ન હોય. અરે આપણે જો સ્ત્રી થઈ ને આપણે જ સ્ત્રીઓ ને ધિક્કારીશું તો પછી આ બીજા લોકોને શું કહીશું ? અરે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી