જીંદગીના અંતરંગ - ભાગ-4

  • 2.5k
  • 1.4k

(આપણે આગળના ભાગમાં જોયું કે મીરા એક બાળકી મયુરા ને જન્મ આપે છે અને મયુરા સમય જતાં મોટી થાય છે એ શાળામાં અભ્યાસ શરૂ કરે છે.એક ગાડી તેને અથડાય છે.અને એ અજાણ્યો પુરુષ મયુરાને અનાથઆશ્રમ માં મુકવા આવે છે ચહેરાને જોઈને મીરા ને થોડી સંવેદનાઓ જાગૃત થાય છે ડોક્ટર એ અજાણ્યા પુરુષ રાઘવ ને ઓળખે છે અને તેને મળવા જાય છે અને રાઘવને અનાથાશ્રમમાં મીરાં સાથે મુલાકાત કરવાની ગોઠવે છે એમને થાય છે કે કદાચ રાઘવને જોઈને એને કેમ સંવેદના ઉત્પન્ન થઈ જશે ! એનો ફેરફાર જોઈને એને સાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વધુ હવે આગળ ) બીજા