પિયર - ૯

(12)
  • 5.8k
  • 2.7k

મેઘના અવનીને દવા આપે છે, અવની પોતાની સાથે જે બન્યું એ વિચારતી સજળ નયને, એક ધ્યાને એના કાનાને ફરિયાદ કરે છે, દવા પોતાનું કામ કરે છે, ને અવનીને ઊંઘ આવી જાય છે. મેઘના ડૉક્ટર ને અવનીને હોશ આવી ગયાની જાણ કરે છે. અવનીના સૂતા પછી મેઘના વિરેન અને સવિતાની રજા લઈ પોતાને ઘરે જાય છે, ને થોડીવાર બાદ પોતે આવશે એવું કહી ને જાય છે. સવિતા અવનીની પસંદની રસોઈ બનાવે છે, ને બન્ને અવનીના ઉઠવાની રાહ જોઈ રહ્યા હોય છે. લગભગ ત્રણેક કલાક પછી અવની ઉઠે છે. આંખ ખુલતા પલંગ પરથી નીચે ઉતરવાની કોશિશ કરતા ખુબ દુઃખે છે, દર્દના લીધે