શ્વેત, અશ્વેત - ૩૨

  • 2.7k
  • 1
  • 1.2k

ક્રિયાનું મૃત દેહ જોતાં કૌસરના રુવાડા ઊભા થઈ ગયા. ક્રિયાને જોઈને કોઈ કહી ન શકે કે તે મરી ગઈ છે. ટાંકીની નીચે જ્યાં ઘાસ પાસે થોડીક માટી છે, ત્યાં તેનું મૃત દેહ પળ્યું હતું. કોઈને જોતાં એવું થાય કે તે બસ ઊંઘે છે (આ સ્થળે કોઈ ઊંઘતું તો નાજ હોય) પણ નજીક જોઈને જુઓ તો તેના મોઢામાં દેખાય: એક વિશાળ સમુદ્ર. અને એ વિશાળ સમુદ્રમાં હતું લોહી. લાલ, કાળું લોહી. મર્યાદા ત્યજી સીમા લાંગી ઉભરતું, ઉદ્ભવતું લોહી. તેની નીચે માટીમાં પણ લોહીના ફુવારા હતા. કરોડરજ્જુમાં ચપ્પુ ઘૂસાડી કોઈએ તેને મારી નાખી હતી. શરીર હલાવ્યું ન હતું. કૌસરે એને જોઈ તરત