ફરી એક અધૂરી મુલાકાત. - 1

  • 4.6k
  • 1
  • 2.4k

Part-1એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસી રહે.જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા,એ 9 માં ધોરણ નો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય,ના પામવા ની ચાહત,ના ખોવા નો ડર,બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ......તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા",કપિલ ના આનંદ