વરસાદ ની રાત...

(20)
  • 5k
  • 2
  • 1.9k

સાંજ હવે ધીરે ધીરે રાત માં ફેરવાઈ રહી હતી. સંજના આખરે 27 કલાક ની મુસાફરી પછી પોતાના નવા રાખેલ ઘરે પહોંચી. ઑગસ્ટ મહિનો એટલે વરસાદ પણ મધ્યે પહોંચેલા મૂડ માં હોય એમ અનાધાર વરસતો રહેતો હતો. એક તો રાત નું અંધારું ઉપર થી વરસાદ... રાત્રે વરસાદ ના પડવાનો અવાજ કંઇક અંશે ડરામણો લાગતો હતો. એક તો નવી જગ્યા, નવું ઘર...અને ખૂબ કોશિષ કરવા છતાં મોડી રાત્રે પહોંચવા ના લીધે થતી એ અકળામણ. સંજના ના દિમાગ માં એક સાથે બધી જ ફિલીંગ એક સાથે થયી રહી હતી. નવા ઘર માં આગળ મોટી જગ્યા હતી જ્યાં અત્યારે તો સાંભળ ના અભાવે બધે