કર્મોનો હિસાબ - (ભાગ ૧૧)

  • 3.4k
  • 1.9k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૧ ) આખરે ઘણા વર્ષોના મનોયુદ્ધને અંતે ક્રિશ્વી એ નિર્ણય કર્યો કે હા હું ઈચ્છીશ આ વ્યકિત સાથે એનું ગમતું કંઇપણ કરવું. મેસેજ કરી મનને કહી દીધું કે હા હું તારી સાથે ફિઝિકલ રિલેશન માટે તૈયાર છું. તું કહીશ ત્યાં અને તને મન હોય એવો. "સાચેજ? ક્રિશ્વી, મને વિશ્વાસ નથી થઈ રહ્યો." "હા, સાચેજ. હવે તું નક્કી કર ત્યાં મળશું. તું ઈચ્છીશ એવુંજ કરશું. મારે બહુંજ પ્રેમ કરવો છે તને મન." "હોટેલ માં રાખીએ તો? મજા આવી જાય એકદમ સેક્સ માણવાની." મન રોમાંચીત થતાં બોલી ઊઠ્યો. " મજા આવવી જ જોઈએ. તો નક્કી કર. ત્યારે