કિડનેપર કોણ? - 30

(17)
  • 2.8k
  • 3
  • 1.4k

(રાજ અને અલી ખંડેર માંથી નીકળી ને કાવ્યા ને મળવા પહોંચે છે.જ્યારે કાવ્યા અભી ના ગાયબ થવા ની વાત સાંભળે છે તો એ તરત સોના ને એ બાબત ની જાણ છે કે એના વિશે પૂછે છે.જે બાબત રાજ ના મન માં શંકા ઉતપન્ન કરે છે.હવે આગળ..)કાવ્યા ઘરે જતા સમયે સોના ને ફોન કરી ને કહે છે કે અભી ગાયબ થયો એ પણ મોક્ષા ના કિડનેપ પછી,તો તેને કોઈ જાત ની શંકા નથી થતી. કેમ શંકા?સોના પણ આ સવાલ થી વિચલિત થઈ ગઈ, અને શિવ ના કાન સરવા થયા. સોના એનો ઈશારો સમજી ગઈ એટલે ફોન સ્પીકર માંથી બંધ કરવા જતી