બેલા:એક સુંદર કન્યા - 6

  • 3k
  • 1.5k

ઉભા-ઉભા બેલા રડી રહી.મનીષા દીપકને મેળવવો એ સહેલી વાત નહોતી.મેં દિપકને પ્રેમ કરી હંમેશ માટે દીપકથી દુર જવાનું દુઃખ સહન કર્યું છે અને તું માત્ર દીપકને લાસ્ટ યર પૂરું કરાવી તેનો પ્રેમ મેળવવા માંગે છે???હવે પોતાના આંસુને ગુસ્સામાં લૂછતાં બેલા બોલી રહી..એ. એ શક્ય નથી.બેલાએ ફરીવાર ધડાધડ પોતાની આંખના આંસુ લૂછી, ટટ્ટાર થઈને બોલી "મનીષા હવે તો સાંભળ???હવે તો સાંભળ??? દિપકની વાત કાન દઈને. ત્યારે તને સમજાશે કે બેલા એ દીપકને કેવો પ્રેમ કર્યો??? મારા બાપુ મુખીના ઘરે જઈ તેના પગમાં પડી ગયા. ચોધાર આંસુએ રડી રહ્યા.બેલાના બાપુ એ પોતાના દોસ્તને બંને હાથે પકડી ઉભો કર્યો. મારા બાપુ તેને પકડી-પકડીને